અમદાવાદના આશ્રમ રોડ પર પડેલા વિશાળ ભૂવાએ ફરી એકવાર શહેરના રસ્તાઓની ગુણવત્તા અને AMCની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે. બહારથી નાનો દેખાતો ભૂવો અંદરથી ઘણો મોટો હોવાનું સામે આવ્યું છે. ઘટનાસ્થળે સુરક્ષા માટે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને કામગીરી શરૂ કરાઈ છે.
(Amdavad, AshramRoad, Safety, AMC)
#Amdavad #AshramRoad #Safety #AMC