24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલા ના મામલે કોંગી નેતા જેનીબેન ઠુંમર પહોંચ્યા સિવિલ હોસ્પિટલ "સરકાર પર કર્યા પ્રહારો".
Amreli City, Amreli | Sep 17, 2025
અમરેલીમાં 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલાનો મામલો.પીડિતા યુવતીને અમરેલી હોસ્પિટલમાં મળવા પહોંચ્યા કોંગી મહિલા નેતા જેનીબેન ઠુમ્મર.પીડિતા હેતલને મળીને હુમલાખોર અંગે વિગતો જાણતા જેની ઠુમ્મર.પીડિતા યુવતીના પરિવારને મળીને સાંત્વના પાઠવતા જેનીબેન ઠુમ્મર..પીડિતાને મળ્યા બાદ સરકાર પર પ્રહારો કરતા કોંગી નેતા જેની ઠુમ્મર.દીકરીની સગાઈ પણ થોડા સમય પહેલા થઈ હતી - જેનીબેન ઠુમ્મર.....