ખંભાળિયા: ખંભાળિયામાં ટાઉનહોલ ખાતે સાયબર સેફ્ટી અવેરનેસ સેમીનાર યોજાયો.
ખંભાળિયામાં નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ ખાતે સાયબર સેફ્ટી અવેરનેસ સેમીનાર યોજાયો હતો. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગીકી વિભાગ અંતર્ગત સીક્યોરીટી ઓપરેશન્સ સેન્ટર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનીવર્સીટીના સહયોગથી યોજાયેલ આ અવેરનેસ સેમીનારમાં જિલ્લાના વિવિધ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સેમીનાર અંતર્ગત સાઈબર ક્રાઈમના વિવિધ પ્રકારો તેમજ તેનાથી રક્ષણ માટે જરૂરી તકેદારીના પગલાં અંગે એક્સપર્