ડીસા કાંટ ગામે ખેડુતના ખેતરમાં મહાકાય અજગર જોવા મળતાં ફફડાટ ફેલાયો રેસકયુ કરી અજગરને પકડી લેવાયો.
Deesa City, Banas Kantha | Jul 18, 2025
ડીસા કાંટ ગામે ખેડૂતના ખેતરમાં મહાકાય અજગર જોવા મળ્યો.આજરોજ 18.7.2025 ના રોજ 2 વાગ્યા આસપાસ ડીસા કાંટ ગામે ખેડુતના...