સિહોર: વરલ ગામે સમસ્ત તળપદા કોળી સમાજ દ્વારા ભવ્ય તુલસી લગ્ન નું આયોજન
સિહોર તાલુકા વરલ ગામે સમસ્ત તળપદા કોળી સમાજ દ્વારા ભવ્ય તુલસી લગ્ન નું આયોજન કરવામાં આવ્યું આ તુલસી લગ્ન મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો જોડાયા વરલ ગામે કોઈપણ ધાર્મિક કાર્યક્રમ હોય તેમા મોટી સંખ્યામાં લોકો જોડાઈ છે.