નડિયાદ: ગોબલજ પાટિયા પાસેથી 10 કિલો પોષડોડાના જથ્થા સાથે દાહોદનો ઈસમ ઝડપાયો
ખેડા જિલ્લા SOG ની ટીમે બાથમી ના આધારે ખેડાના ગોબલ જ પાટીયા પાસેથી દાહોદના ઇસબને 10 કિલો પોસ્ટ દોડાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે અટકાયત કરેલ ઈસમની પ્રાથમિક પૂછપરછ કરતા ખેડાના નવાગામના જીવાજી ચૌહાણ મંગાવ્યો હોવાની કેફિયત રજૂ કરી હતી સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.