સિહોર: સિહોરથી એક્ટિવા પર માજીને બેસાડીને લૂંટ્યા, આરોપીને એલસીબીએ ઝડપ્યો
આજથી દસેક દિવસ પહેલા એક મોટી ઉંમરના માજીને સિહોરથી ભોળવી પોતાની એક્ટીવામાં બેસાડી સોનગઢથી પાલીતાણા રોડ ઉપર આવેલ પહાડી હનુમાન દાદાના મંદીરની સામેના ભાગે આવેલ ધુમટીએ બેસાડી માજીને માર મારી, ધાક ધમકી આપી માજીએ કાનમાં પહેરેલ ગજરાકાંપ કાઢી લઇ અંકલેશ્વર ખાતે વેચાણ કરી દીધેલ હોવાની કબુલાત કરેલ ઝડપેલ આરોપી હસમુખ વાલજી વાઘેલા વડીયા રોડ પાલીતાણા