તળાજા: ભાવનગર,તળાજા અને ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુન્હામાં આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
*ભાવનગર, તળાજા તથા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ* *પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબે* ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારીશ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણ