ડાંગ જિલ્લાના રતિલાલભાઈએ ગુજરાત સરકારની સિટીઝન પોર્ટલ ઈ-એફ.આઈ.આર નોંધાવી પોતાના ઘરથી મોબાઈલ ચોરી થયાની અરજી રજીસ્ટર કરી