વડોદરા: જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળી સંકલનની બેઠક, કેમિકલયુક્ત પાણી છોડતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવા ધારાસભ્યની રજૂઆત
Vadodara, Vadodara | Jul 19, 2025
વડોદરા : જિલ્લા કલેકટર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ અને ધારાસભ્યો સાથેની સંકલનની બેઠક મળી હતી.જેમાં શહેરની આસપાસ...