વટવા: ચાંદલોડિયામાં શોરૂમમાં ખરીદીના બહાને ત્રણ મહિલાઓએ ચાલાકીથી કરી ચોરી, રિક્ષા રજિસ્ટ્રેશન સ્ટીકરે કર્યો પર્દાફાશ
અમદાવાદના ચાંદલોડિયામાં એક રેડીમેડ ગારમેન્ટના શો-રૂમમાં ખરીદીના બહાને હાથફેરો થયાની ઘટના સામે આવી છે. અહીં ત્રણ અજાણી મહિલાઓએ દુકાનના માલિક અને સ્ટાફની નજર ચૂકવીને આશરે રૂપિયા 15,000ની કિંમતના લેડીઝ પંજાબી ડ્રેસની પાંચ જોડીની ચોરી કરી હતી.....