ખંભાત: જહાજ તરફના જીતપુરાથી રામપુરા જવાના રોડ પર બાઇક સવાર અજાણ્યા ઇસમો 3.32 લાખની રોકડ ભરેલ બેગ ઝૂંટવી ફરાર
Khambhat, Anand | Jul 12, 2025
જહાજ ગામે ઉમિયા સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ રમણભાઈ પટેલ જહાજ સેવા સહકારી મંડળીમાં માઇક્રો એટીએમ એજન્ટ તરીકે ફરજ બજાવે...