વડોદરા શહેરમાં એક તરફ પાણીનો કકળાટ અનેક વિસ્તારોનો યથાવત રહ્યો છે ત્યારે લાઈનમાં અવારનવાર થતાં ભંગારના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. શહેરના કરોડિયા-ઊંડેરા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી નહીં મળતા સ્થાનિકોમાં કકળાટ છે
વડોદરા પશ્ચિમ: વડોદરામાં એક તરફ પાણીનો કકળાટ, બીજી બાજુ વેડફાટ..!! - Vadodara West News