માંડવી: દરિયા કિનારે PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે રેત શિલ્પનું નિર્માણ કરાયું
Mandvi, Kutch | Sep 17, 2025 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મ દિવસ પ્રસંગે માંડવી નગરપાલિકા ના સહયોગથી માંડવી દરિયા કિનારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેત શિલ્પ નું નિર્માણ કરાયું હતું સ્વદેશી અપનાવ ના સૂત્ર સાથે અનિલ જોશી અને તેમની ટીમ દ્વારા રેત શિલ્પ નું નિર્માણ કરાયું હતું કચ્છ મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના યાદગાર ફોટા ની પ્રદર્શનની ખુલ્લી મુકાઈ હતી. 45 લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજનાના હુકમો ધારાસભ્ય અનિરુદભાઈ દવેના હસ્તે અર્પણ કરાયા હતા