વડોદરા દક્ષિણ: વનસ્પતિ જન્ય (અફિણ)ના વાણીજ્યક ૨.૯૫૨ કિ.ગ્રા ના જથ્થા સાથે એક ઈસમ છાણી,બાજવા રોડ,મારૂતિ નંદન સોસાયટી વિસ્તાર માથી ઝડપાયો - Vadodara South News
વનસ્પતિ જન્ય માંદક પદાર્થના (અફિણ)ના વાણીજ્યક ૨.૯૫૨ કિ.ગ્રા ના જથ્થો પકડી પાડી ધ.એન.ડી.પી.એસ એક્ટ મુજબ કાયદેસર ની કાર્યવાહી છાણી પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા કરવામાં આવી હતી