ખંભાત: શહેરમાં મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ, એક્ટિવા પર સવાર વિધાર્થીની સહિત 3 નાગરિકોને શિંગડે ચડાવ્યા.
Khambhat, Anand | Jul 16, 2025
પાલિકાની ગંભીર બેદરકારીને લઇ રખડતા ઢોરોને શહેરના મુખ્ય માર્ગો પર ખુલ્લું મેદાન મળ્યું છે.બુધવારે સાંજે 4 કલાકની આસપાસ,...