નાંદોદ: રાજપીપળા ARTO કચેરી દ્વારા માર્ગ સલામતી અંગે જનજાગૃતિ અભિયાન યોજાયો.
Nandod, Narmada | Sep 17, 2025 વાહન ચલાવતી વખતે હેલ્મેટ તથા સીટ બેલ્ટનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. નશાની હાલતમાં વાહન ન ચલાવવું, ઓવર સ્પીડિંગ ટાળવી, મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો અને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું જેવી નાની-નાની બાબતો અપનાવવાથી મોટી જાનહાનિ અટકાવી શકાય છે. તે અંગેની જાણકારી આપી હતી.