જેસર: ડુંગળીના ઉભા પાકમાં ઘેટાં-બકરાં ચરાવીને પાકનો નાશ કર્યો
જેસર તાલુકાના નાબીલા ગામે ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. જેમાંખેડૂતોએ ડુંગળીના ઉભા પાકમાં ઘેટાં-બકરાં ચરાવીને પાકનો નાશ કર્યો હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોનું કહેવુ છે કેઉત્પાદન ખર્ચ વધી ગયો છે જેથી બજારમાં મળતા ભાવ ઘટતા નુકસાન સહન કરવાની સ્થિતિમાં નથી આર્થિક કટોકટી વચ્ચે આ પગલું લેવું ખેડૂતો માટે મજબૂરી બની ગયું છે.