નગીનદાસ મોદી પ્લોટમાં રહેતા મહિલા પર હુમલો થતા સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
Porabandar City, Porbandar | Jul 16, 2025
નગીનદાસ મોદી પ્લોટમાં રહેતી મિત્તલબેન કૌશિક ઝાલા નામની પરિણીતાને ઈજાગ્રસ્ત હાલત માં સારવાર માટે સરકારી હોસ્પીટલે...