માલણ નજીકથી પોલીસે વિદેશી દારૂ ભરેલી ઈકો કાર ઝડપી દારૂ સહિત 7,23,462 ના મુદ્દા માલ સાથે ત્રણ શખ્સોને ઝડપ્યા
Palanpur City, Banas Kantha | Sep 17, 2025
પાલનપુર તાલુકા પોલીસ મથક ની ટીમ દ્વારા આજે બુધવારે સાત કલાકે આપેલી વિગત પ્રમાણે માલણ ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાંચ લાખ ઉપરાંતના વિદેશી દારૂ અને કાર સહિત 7,23,462 ના મુદ્દા માલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.