ખેડા જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં ઘોડાલી તથા ખાત્રજ ગામના ગ્રામજનો સાથે કુપોષણ નિવારણ અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ હતી જેમાં કલેક્ટર દ્વારા તમામ દૂધ ઉત્પાદક સભાસદોની આશીર્વાદ પાત્રમાં દૂધદાન કરીને કુપોષિત બાળકોને પોષણનો આશીર્વાદ આપવા અપીલ કરવામાં આવી હતી આ બેઠકમાં દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરી જન પ્રતિનિધિઓ અને આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત થયા હતા.