માત્ર 3 ફૂટના યુવાનએ MBBS પૂર્ણ કરી સર ટી હોસ્પિટલ ખાતે મેડિકલ ઓફિસર તરીકે નિમણુંક કરાતા અન્ય માટે પ્રેરણારૂપ બન્યા
Bhavnagar City, Bhavnagar | Dec 2, 2025
ભાવનગર જિલ્લામાં રહેતા અને માત્ર ત્રણ ફૂટની હાઈટ ધરાવતા યુવાન ગણેશ બારૈયા MBBS માં એડમિશન નહી મળતા હાઈકોર્ટમાં પણ મંજૂરી નહી મળતા આખરે સુપ્રીમ કોર્ટ સુધી અરજી કરી એડમિશન મેળવી ડોક્ટર બની સર ટી હોસ્પિટલ ખાતે મેડિકલ ઓફિસર તરીકે નિયુક્ત કરાયા, માત્ર 3 ફૂટની હાઈટ ધરાવતા યુવાને મેળવી મોટી સફળતાએ અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા.....