ખંભાળિયા: રોગચાળો વકરવાની ભીતી; ખંભાળિયા સરકારી હોસ્પિટલ પાસે કચરાના ઢગલા અને ગંદકીનું સામ્રાજ્ય છવાયું.
Khambhalia, Devbhoomi Dwarka | Jul 11, 2025
ચોમાસું આવતા મચ્છરજન્ય રોગો પણ વધે છે ત્યારે ખંભાળિયાની સરકારી હોસ્પિટલ પાસે જ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. હોસ્પિટલ નજીક...