મોરબી: મોરબીના ભીમરાવનગરમાં પાણી પ્રશ્ને સ્થાનિક નાગરિકોની મહાપાલિકામાં ઉગ્ર રજુઆત સાથે આત્મવિલોપનની ચીમકી
#jansamasya
Morvi, Morbi | Jul 18, 2025
મોરબી શહેરના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકી પડી રહી હોય જેથી આજરોજ સ્થાનિકો દ્વારા મોરબી...