વેરાવળ તાલુકાના સવની ગામે ખોડિયાર મંદીર નજીક ગાગળીયા નદીના પુલ પર 4 વનરાજાની લટાર જોવા મળી શોશ્યલ મિડીયામા વિડીયો વાયરલ