ભેસાણ: ભેંસાણ જિલ્લા પંચાયત સીટ ના ચૂડા ખાતે એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું
જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ચૂડા ખાતે જિલ્લા પંચાયત સીટ ખાતે પ્રવાસ અંતર્ગત બેઠક મળેલ આ બેઠકમાં સંગઠન લક્ષી માર્ગદર્શન અને આગામી કાર્યક્રમોની માહિતી આપેલ આ બેઠકમાં જુનાગઢ જિલ્લા ભાજન ના પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિત સીટના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા