મહુવા: મહુવા તાલુકાના સરપંચો અને ખેડૂતોએ ધારાસભ્ય અને પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપ્યું
મહુવા મહુવા તાલુકાના સરપંચોદ્વારાસર્વેની કામગીરી બંધ રાખવા બાબતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું રજૂઆત કરવામાં આવી મહુવા ના 120 ગામ ના સંરપચો દ્વારા ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તેમજ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી મહુવા પંથકમાંઅતિવૃષ્ટિ થી થયેલા ખેડૂતોને નુકસાન બાબતે