નવસારી: છાપરા રોડ પાસે હીર ગેસ એન્ડ ફ્યુઅલ સ્ટેશનનો ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય રાકેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા
Navsari, Navsari | Jun 7, 2025
સિંધી સમાજના અગ્રણી એવા હરીશભાઈ મંગલાણી નું છાપરા રોડ પાસે આવેલ હીર ગેસ એન્ડ ફ્યુઅલ સ્ટેશન નું ઉદઘાટન કરવામાં આવ્યું...