તળાજા: હાજીપર ના પાટિયા નજીક ડુંગળી ભરેલા ટ્રકની ગુલાટ, હાઈવે પર ટ્રાફીક જામ સર્જાયો
હાજીપરના પાટિયા નજીક ડુંગળી ભરેલો ટ્રક પલટી મારી ગયો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે વધુ એક અકસ્માત ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર હાજીપર ના પાટા નજીક ડુંગળી ભરેલ ટ્રક પલટી મારી જતા સર્જાયો છે હાજીપરના પાટિયા નજીક ટ્રક પલટી મારી જતા થોડો સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ટ્રક ચાલક સ