ખંભાળિયા: દ્વારકાના ગોમતી ઘાટ નજીક મળી આવ્યો મૃતદેહ....
અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો.....
દ્વારકાના ગોમતી ઘાટ નજીક મળી આવ્યો મૃતદેહ.... અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો..... સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહ ને બહાર કાઢવામાં આવ્યો... મૃતદેહ ને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો... અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી... હત્યા, આત્મહત્યા કે અકસ્માત તે દિશામાં પોલીસે તપાસ ન ચક્રો ગતિમાન કર્યા....