આણંદ શહેર: LCB પોલીસે આસોદર ચોકડી નજીકથી કન્ટેનરમાં રૂ.54.17 લાખના વિદેશી દારૂ અને બીયરનો જથ્થો લઇ જતા ચાલકને ઝડપી પાડ્યો