જામનગર શહેર: જામનગરના જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટનું ડમી ફેસબુક આઇડી બની જતા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ
Jamnagar City, Jamnagar | Jul 19, 2025
હાલમાં સોશિયલ મીડિયા દ્વારા અનેક વખત છેતરપિંડીના કિસ્સા સામે આવતા હોય છે અને લોકો તેનો ભોગ બનતા હોય છે, જામનગરના...