આણંદ શહેર: જિલ્લામાં વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયકોને નિમણૂક કરવામાં આવી
આણંદ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવી છે અને જ્ઞાન સહાયકો દ્વારા વિવિધ શાળાઓની પસંદગી કરવામાં આવી તે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. વિવિધ વિષયો આધારે જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવી છે.