પાદરા: પાદરા વિધાનસભા વિસ્તારના ગણપતપુરા ગામે આજે વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવા
પાદરા વિધાનસભા વિસ્તારના ગણપતપુરા ગામે આજે વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, ગ્રામ્ય આગેવાનશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન ગામના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાની ધારાસભ્યશ્રીે ખાતરી આપી હતી.