માણસા: માણસા તાલુકામાં 34 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે: સરપંચના 107, વોર્ડના 327 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં
Mansa, Gandhinagar | Jun 13, 2025
માણસા તાલુકામાં કુલ 51 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાવાની હતી. જેમાંથી 17 જેટલી ગ્રામ પંચાયતો સમરસ બનતા સરપંચની બિનહરીફ...