કોડીનારના છાછર ગામે સિંહણના આંટાફેરા, ખાબોચીયામાંથી પાણી પીને તરસ છુપાવતી જોવા મળી,વીડિયો વાઇરલ #Viral
Veraval City, Gir Somnath | Jul 18, 2025
ગીર સોમનાથ જિલ્લામાંથી સિંહણનો વધુ એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો.પાણીના ખાબોચીયા માંથી પાણી પી તરસ છુપાવતી સિંહણ...