શહેરા: રામપુર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે ભાનુભાઈ શંકરભાઈ બારીયા બીનહરીફ ચૂંટાઈ આવ્યા
Shehera, Panch Mahals | Jul 9, 2025
પંચમહાલ જિલ્લાના રામપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકેની ચૂંટણી ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારી અધ્યક્ષ સ્થાને...