દાહોદ: દાહોદમાં ભારતની વસતિ ગણતરી 2027 ના પૂર્વ પરીક્ષણની તાલીમ શરૂ
Dohad, Dahod | Nov 5, 2025 તારીખ 05/11/2025 થી વસ્તી ગણતરી નિયામક કચેરી દ્વારા ભારતની વસ્તી ગણતરી ૨૦૨૭ ઘરયાદી અને મકાનોની ગણતરી માટે પ્રિ ટેસ્ટની કામગીરી ગુજરાતના બે તાલુકા પૈકી દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં થનાર છે. જેમાં દેવગઢબારિયા તાલુકાના 26 ગામોની પસંદગી કરવામાં આવેલ છે. જે ગામોની વસ્તી ગણતરી માટે સુપરવાઇઝ