તિલકવાડા: આપ પ્રમુખ નિરંજન વસાવાએ તિલકવાડા એક લવ્યા સ્કૂલ ના વિધાર્થીઓ ની મુલાકાત લય સમસ્યાઓ સાંભળી.
નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી ના પ્રમુખ નિરંજન વસાવા તિલકવાડા એકલવ્ય રેસીડેન્સીયલ સ્કૂલની મુલાકાતે આવી શાળાના વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળી વિધાર્થીઓ સાથે ખોટું વર્તન કરવા માટે શાળા ના પ્રિન્સીપાલ સુનિલ કુમાર ને આડે હાથ લેતા ચક મક ના દ્રશ્યો સર્જાયા હતા