નવસારી: નવસારી જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાંથી છ શખ્સો પાસેથી દેશી હથિયારો મળતા પોલીસે કરી કડક કાર્યવાહી
નવસારીમાં હથિયારબંધીના જાહેરનામાનો ભંગ થયો છે જુદા જુદા વિસ્તારોમાંથી છ શખ્સો પાસેથી દેશી હથિયારો મળતા પોલીસે કડક કાર્યવાહી કરી છે ત્યારે અલગ અલગ વિસ્તારમાંથી કુલ છ વ્યક્તિઓની અટકાયત પણ કરવામાં આવી હતી તેમની પાસેથી દેશી હથિયારો જેવા કે કોઇટા લોખંડના સળિયા અને લાકડાઓ મળી આવ્યા હતા.