ફોરેસ્ટ કોલોની માં રહેતા ફોરેસ્ટના અધિકારીના પત્ની બે બાળકો સાથે ગુમ થતા પોલીસને જાણ કરાય
Bhavnagar City, Bhavnagar | Nov 12, 2025
ભાવનગર શહેરના કાચના મંદિર પાસે આવેલી ફોરેસ્ટ કોલોનીમાં રહેતા એક ફોરેસ્ટ અધિકારીના પત્ની તેમના બે બાળકોને લઈ છેલ્લા સાત દિવસથી ગુમ થઈ ગયા છે જેને લઇ ભરત નગર પોલીસમાં જાણવા જો ફરિયાદ આપવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી