સિહોર: ₹15980 ના મુદ્દામાલ સાથે એક મહિલાને સિહોર થી ઝડપી ચોરીનો ગુનો શોધી કાઢતી એલસીબી
શિહોર પોલીસ સ્ટેશનમાં વણ શોધાયેલ મિલકત સંબંધી ગુનામાં ભાવનગર એલસીબી ને બાત મી ની મળેલી કે વર્ષાબેન નામની મહિલા શિહોરના હેલીપેડ પાસે ઉભી છે હાથમાં થેલી છે અને સોના ચાંદીના ઘરેણા વેચવા માટે તયારે આ ઘરેણા અંગે પુછ તાજ કરતાં સંતોષકારક જવાબ નહીં આપી અને આ ઘરેણા છે જે ચોરેલ હોય જે રાજપરા ખોડીયાર મંદિર ખાતેથી આઠ દિવસ પહેલા જેની ફરિયાદ પણ શિહોર પોલીસ સ્ટેશનમાં થયેલી ત્યારે એલસીબીએ મુદ્દા માલ સાથે મહિલાને ઝડપી પાડેલ છે