નાંદોદ: સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અને પોષણ માસની ઉજવણી જુની સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે કરાઈ.
Nandod, Narmada | Sep 17, 2025 આ કાર્યક્રમમાં નાંદોદ તાલુકા પ્રમુખશ્રી વનિતાબેન વસાવા, નગરપાલીકા પ્રમુખશ્રી ધર્મિષ્ઠાબેન પટેલ, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદભાઈ બી. મછાર, પદાધિકારીઓ તેમજ સી.ડી.પી.ઓ. નાંદોદ ડો.મૌસમ પટેલ અને ડોક્ટરો આરોગ્ય સ્ટાફ, આંગણવાડી સ્ટાફ તેમજ નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીશ્રીના મુખ્ય કાર્યક્રમનું પ્રસારણ નજરે નિહાળ્યું હતું.