દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ, અમદાવાદ ગીતામંદિર બસ સ્ટેશનની સુરક્ષા વધારાઈ દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત આપવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં આવેલ ભીડભાડવાળા તમામ વિસ્તારોમાં પોલીસ એલર્ટ મોડમાં છે, ગીતામંદિર બસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોય છે જેને લઈને તેની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે મુસાફરોનું સામાન....