ઘોઘા: ઘોઘા તાલુકાના રેશનશોપ ડીલરો દ્વારા ઘોઘા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી
રેશન સોપ ડીલવારોની અનેક માંગણીઓને લઈ ઘોઘા તેમજ ઘોઘા તાલુકાના રેશનસોપ ડીલરો દ્વારા ઘોઘા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી રેશન સોપ ડીલરો દ્વારા પડતર માંગણીઓને ગુજરાત સરકાર સમક્ષ રજૂ કરવા માટે ઘોઘા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ઘોઘા તેમજ ઘોઘા તાલુકાના રેશન સોપ ડીલરો ની પડતર માંગણીઓને લઈ નવેમ્બર મહિનાના જથ્થા નું ચલણ ન ભરવાનો પાણ નિર્યણ લેવામાં આવ્યો તેમજ ઘોઘા તાલુકા ફેરપ્રાઈઝ સોપ એસોસિએશન દ્વારા ગુજરાત સર