તિલકવાડા: તિલકવાડા પોલીસ મથકે DYSP સંજય શર્મા ની અધ્યક્ષતામાં મોહરમ પર્વ નિમિતે શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ
Tilakwada, Narmada | Jul 3, 2025
આગામી રવિવાર ના રોજ મુસ્લિમ બિરાદરો ના પવિત્ર એવા મોહરમ ન ત્યોહાર ને ધ્યાનમાં રાખીને નર્મદાના તિલકવાડા પોલીસ મથકે...