વિજાપુર વિધાનસભા 26 બેઠક નુ મતગણતરી ની કામગીરી 99.99% જેટલું પૂર્ણ થયું છે. જોકે આ મતગણતરી ના ફોર્મ ની સાથે ઘણા ડબલ મતદાતા ના કાર્ડ અને મરણ થયેલ વ્યક્તિ ના નામો પણ નીકળ્યા હોવાથી આ વખતે યાદી સંપૂર્ણ રીતે સચોટ યાદી બહાર પડશે જોકે મામલતદાર ચૂંટણી શાખા દ્વારા મૂકવામાં આવેલા બીએલઓ ની મતગણતરી ની કામગીરી આજરોજ સોમવારે સાંજે પાંચ કલાક સુધીમાં 99.99 % કામગીરી કરી સફળ પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યુ છે.