સિહોર: નમો કે નામ રક્તદાન નું ભવ્ય આયોજન. શિક્ષણ સંઘ અને ભાજપ દ્વારા આયોજિત મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી
નમો કે નામ રક્તદાનનું ભાઈઓ આયોજન શિહોર એલ ડી મુનિ હાઇસ્કુલ ખાતે શિક્ષણ સંઘ અને ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમ નું આયોજનમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું . જ્યારે પખવાડિયાની ઉજવણી વડાપ્રધાન શ્રી ના જન્મદિવસ નિમિત્તે થતી હોય ત્યારે રક્તદાન મહાદાન નું આયોજન પણ શિહોર ખાતે કરવામાં આવ્યું હતું