તાલાળા: તાલાલાના માલજીંજવા ગામમાં સિંહનો આતંક:રામ મંદિર ચોક પાસે વહેલી સવારે ખૂંટિયાનો શિકાર CCTV આવ્યા સામે
Talala, Gir Somnath | Jul 10, 2025
તાલાલા તાલુકાના માલજીંજવા ગામમાં વહેલી સવારે સિંહે ખૂંટિયાનો શિકાર કર્યાની ઘટના સામે આવી છે. સવારે 4 વાગ્યે એક નર સિંહ...