કાળીયાબીડ વિસ્તારમાં વેકેશનમાં શાળાઓ શરૂ હોય કોંગ્રેસ પ્રમુખએ સ્થળ પર મુલાકાત લઇ અધિકારીને રજુઆત કરી
Bhavnagar City, Bhavnagar | Oct 31, 2025
ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલી વિવિધ શાળાઓ શરૂ હોવાને લઈને કોંગ્રેસ પ્રમુખ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. કોંગ્રેસ પ્રમુખ દ્વારા વેકેશન દરમિયાન સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી શાળાઓ શરૂ રાખતા હોય જે અંગે સ્થળ તપાસ કરી અને ચેકિંગ હાથ ધરી આ અંગે જેટલા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી અને તમામ શાળાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.